રાજકોટ
News of Wednesday, 20th January 2021

કોર્પોરેશન ચૂંટણી ૬ નાયબ મામલતદારની બદલી : વિવિધ વોર્ડ માટે મુકાયા

રાજકોટ, તા. ર૦ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રીમતિ રેમ્યા મોહને આવી રહેલ કોર્પોરેશન ચૂંટણી સંદર્ભે વિવિધ વોર્ડ માટે કામગીરી અર્થે ૬ નાયબ મામલતદારોની બદલી ચૂંટણી કામગીરી અર્થે નિમણુંક કરી છે.

જેમાં રાજકોટ ગ્રામ્ય પ્રાંતના આર.કે. કાલીયા- સ્ટેમ્પ ડયુટી ગ્રામ્યમાં (વોર્ડ નં. ૧ થી ૩) (ર) એસ. કે. ઉધાડને નાયબ નિયામક જમીન દફતર- વોર્ડ નં. ૪ થી ૬, (૩) કે.એમ. ઝાલા - સીટી પ્રાંત-રમાંથી પુરવઠા કચેરી-વોર્ડ નં. ૧૦ થી ૧ર(૪) એસ.એચ. હાંસલીયા-પુરવઠા નિરીક્ષકને-જીલ્લા રજીસ્ટાર બોર્ડ નં. ૧૦ થી ૧ર, (પ) એચ.ડી. દૂલેરા- પ્રાંત કચેરી -૧ તે પ્રાંત કચેરી-૧ ના વોર્ડ નં. ૧૩ થી ૧પ, (૬) એમ.એ. જાડેજા- પ્રાંત કચેરી-ર, પ્રાદેશિક કમિશનર-વોર્ડ નં. ૧૬ થી ૧૮માં મુકવામાં આવ્યા છે.

(3:52 pm IST)