રાજકોટ
News of Wednesday, 20th January 2021

કાલાવડ રોડ પર બે તથા ૧૫૦ રીંગ રોડ પર બે સહિત કુલ ૪ બ્રીજ કેવા બનશે : ટેકનીકલ માહિતી

કેકેવી ચોકમાં નિર્માણ પામનાર સેકન્ડ ફલાય ઓવર બ્રીજની ઝલક

1. કે.કે.વી. ચોક-૧૫૦ ફુટ રીંગ રોડ પર ફલાય ઓવર બ્રીજ

.   મંજુર થયેલ ખર્ચ : રૂ.૧૨૯.૫૩ કરોડ

.   બ્રીજની લંબાઇ ૧૧૫૨.૬૭ મીટર તથા પહોળાઇ ૧૫.૫૦ મીટર (ફોર લેન)

.   બ્રીજનો સ્લોપ ૧:૩૦

.   બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ

.   કાલાવડ રોડ ડોમીનોઝ પીઝા થી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત ૧૫ મીટર ઊંચાઈએ પસાર થઇ આત્મિય કોલેજ સામે સ્વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે.

.   બ્રીજનું નિર્માણ માટે ર૪-માસની સમય મર્યાદા

.   આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન  આવન જાવન માટે અંદાજીત ૩૦૯૧૪ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

2. જડુસ રેસ્ટોરન્ટ પાસે-કાલાવડ રોડ પર ફલાય ઓવર બ્રીજ 

.   મંજુર થયેલ ખર્ચ :  રૂ.૨૮.૫૨ કરોડ

.   બ્રીજની લંબાઇ ૩૭૦.૩૯ મીટર તથા પહોળાઇ ૧૫.૫૦ મીટર (ફોર લેન)

.   બ્રીજનો સ્લોપ ૧:૩૦

.   બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ

.   બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર  એ.જી.ચોક થી થઇ જડુશ ચોકથી આગળ મોટા માવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે.

.   બ્રીજનું નિર્માણ માટે ર૪-માસની સમય મર્યાદા

.   આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન  આવન જાવન માટે અંદાજીત ૩૦૯૧૪ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

3. ૧૫૦ ફુટ રીંગ રોડ - નાનામવા ચોક ખાતે BRTS કોરીડોર પર સ્પ્લીટ ફલાય ઓવર બ્રિજ

.   મંજુર થયેલ ખર્ચ :  રૂ. ૪૧.૧૨ કરોડ

.   બ્રીજની લંબાઇ ૬૩૦.૦૦ મીટર તથા પહોળાઇ ૨ હ્ર ૮.૪૦ મીટર (બે લેન)

.   બ્રીજનો સ્લોપ ૧:૩૦

.   બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ

.   બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર  એ.જી.ચોક થી થઇ જડુશ ચોકથી આગળ મોટા માવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે.

.   બ્રીજનું નિર્માણ માટે ૧૮-માસની સમય મર્યાદા

.   આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન  આવન જાવન માટે અંદાજીત ૬૧૩૭૬ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

4. ૧૫૦ ફુટ રીંગ રોડ- રામદેવપીર ચોક ખાતે BRTS કોરીડોર પર સ્પ્લીટ ફલાય ઓવર બ્રિજ

.   મંજુર થયેલ ખર્ચ :  રૂ. ૪૦.૨૨ કરોડ

.   બ્રીજની લંબાઇ ૬૩૦.૦૦ મીટર તથા પહોળાઇ ૨ હ્ર ૮.૪૦ મીટર (બે લેન)

.   બ્રીજનો સ્લોપ ૧:૩૦

.   બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ

.   બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર  એ.જી.ચોક થી થઇ જડુશ ચોકથી આગળ મોટા માવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે.

.   બ્રીજનું નિર્માણ માટે ૧૮-માસની સમય મર્યાદા

.       આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન  આવન જાવન માટે અંદાજીત ૬૧૩૭૬ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

(3:12 pm IST)