News of Saturday, 20th January 2018
રાજકોટ કોર્પોરેશનને આઈટી ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા બદલ એવોર્ડ મળ્યો
રાજકોટની ઈ-ગવર્નન્સનાં દેશભરનાં ૧૭૧ પ્રોજેકટોમાંથી પસંદગી : મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ આ એવોર્ડ કલકતા ખાતેના સમારોહમાં સ્વીકાર્યો હતો.
(5:59 pm IST)