રાજકોટ
News of Tuesday, 19th November 2019

મોડીરાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં ATMમાં આગ ભભૂકી :લાખો રૂપિયા સળગી ગયાની ભીતિ

IDBI ના એટીએમમાં આગ લાગી :ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવવાના પ્રયાસ

 

રાજકોટ : મોડીરાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ આઈડીબીઆઈ બેન્કના એટીએમમાં આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે

 એટીએમમાં આગ લાગતા લાખો રૂપિયા સળગી ગયાની ભીતી સેવાઈ રહી છે.

(11:53 pm IST)