રાજકોટ
News of Tuesday, 19th November 2019

મશીનરી ડીલર્સ એસો. દ્વારા ગેટ ટુ ગેધર

રાજકોટ મશીનરી ડીલર્સ એસો.દ્વારા ગેટ ટુ ગેધર સ્નેહમિલનનું આયોજન અર્બન ડેક રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં સભ્ય પરીવાર ઉપસ્થિત રહેલ.ભાઇઓ તથા સવિશેષ બહેનો, ફેમીલી સાથે ઉપસ્થિત રહયા બદલ એસોસીએશનનાં હોદેદારોએ આભારની લાગણી વ્યકત કરેલ. કાર્યક્રમને સમ્પન્ન કરવામાં પ્રમુખ મનસુખભાઇ કે.પટેલ (કિરીટ એન્જી. કોર્પો.) ઉપપ્રમુખ જયંતીભાઇ કે.ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ) માનદ મંત્રી અશ્વીનભાઇ સી. પટેલ (ગીતા એન્જી. કોર્પો.) જો સેક્રેટરી જીતેન્દ્રભાઇ એન.મહેતા(મહેતા એન્જી. કાુ.) ટ્રેઝરર નવનીતભાઇ એચ.કલ્યાણી (રાધીકા એન્જી. કોર્પો.) કારોબારી સભ્ય નટવરલાલ એસ.ટીંબડીયા કજયંત  મશીનરી કોર્પો. અરવિંદભાઇ આર.સેજપાલ (સૌરાષ્ટ્ર એન્જી. કાુ.) પ્રકાશચંદ્ર અંબાણી (જય ખોડીયાર એન્જી. કોર્પો.) વસંતરાય એચ.સેજપાલ (વસંત એન્જી. કોર્પો.) પ્રદીપભાઇ ડી.ટાંક (ઓનીલ એન્જી. કોર્પો.) શરદભાઇ આર.સેજપાલ (સેજલપાલ બ્રધર્સ) રાજુભાઇ કે. ભાડલીયા (સાગર એન્જી. કોર્પો.) વિજયભાઇ એમ.બુધ્ધદેવ (રઘુવીર એન્જી. કાુ.) પિયુષભાઇ એમ.પટેલ (કુશલ કોર્પોરેશન) કાર્યમાં જોડાયેલ તેમ માનદમંત્રી અશ્વીનભાઇ પટેલ (મો. ૯૪ર૮ર ૦૧૦૬ર)ની યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)