રાજકોટ
News of Saturday, 19th October 2019

વોર્ડ નં.૧પમાં સફાઇના સાધનોનો અભાવઃ કોંગ્રેસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧પમાં સફાઇના સાધનોનો અભાવ હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ અનુસુચીત જાતિ વિભાગના પ્રમુખ નરેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો.

(3:37 pm IST)