રાજકોટ
News of Monday, 19th August 2019

વોર્ડ નં.૧૪માં કુવામાં પડેલી ભેંસને બચાવી લેતા ફાયર બ્રિગેડ જવાનો : પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠીયા મદદરૂપ થયા

રાજકોટ : વોર્ડ નં.૧૪ના રહેણાંક વિસ્તારમાં આવેલા કુવામાં ભેંસ પડી ગયેલ. દરમિયાન આ ઘટનાની જાણ આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ સોરઠીયાને થતાં તેઓએ તાત્કાલીક ફાયર બ્રિગેડને બોલાવી જવાનોની મદદ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ભેંસને ક્રેઇનવડે બહાર કાઢી બચાવી લીધી હતી તે વખતની તસ્વીર.

(4:33 pm IST)