રાજકોટ
News of Monday, 19th August 2019

વાળની અનેક સમસ્યાનો અંત અને સદૈવ મુલાયમ-સિલ્કી-ચળકતા વાળ માટે ''અસ્મિકા'' તેલનો નિયમિત ઉપયોગ કરો

અકિલામાં ૧૪-૩-૧૯ના પ્રસિધ્ધ થયેલ આર્ટિકલ વાંચ્યો, વિશ્વાસ રાખીને મારા વાળના પ્રોબ્લેમ માટે મેં ''અસ્મિકા'' તેલનો ઉપયોગ શરૂ કર્યોઃ મારા ખરતા વાળ ૨૦ થી ૨૫ દિવસમાં સંપૂર્ણ પણે ખરતા બંધ થઇ ગયા. મને આશ્ચર્ય સાથે આ બાબત ચમત્કાર જેવી લાગી છે. રેગ્યુલર  ત્રણેક મહિનાથી ''અસ્મિકા તેલ'' માથામાં લગાવું છું અને મારા વાળ મુલાયમ-સીલ્કી થઇ ગયા છે. હું પોતે ડોકટર છું. વાળની પરેશાની વાળા ઘણા દર્દીઓ આવતા હોય છે. મારા સારા અનુભવ પછી હું આ દર્દીઓને પણ  ''અસ્મિકા તેલ''  નો ઉપયોગ કરવા પ્રેમપૂર્વક સૂચન કરૃં છું. મારે ત્યાં આવતા દર્દીઓમાં વાળ ખરવા, વાળમાં ખોડો, વાળ સફેદ થવા ઉપર અસ્મિકા તેલના નિયમિત ઉપયોગથી શું ફાયદો થયો છે ? તેની પુછપરછ પણ કરતી હોઉં છું પણ આશ્રર્ય વચ્ચે લગભગ બધાને ફાયદો થયાનું વાળની સમશ્યાઓ દુર થયાનું, અસ્મિકા તેલના ઉપયોગથી સારા-આશ્ચર્યજનક ફાયદો થયાનું સહર્ષ જાણવા મળ્યું. બધાના મુખેથી એક જ વાત મળતી હતી કે આ અસ્મિકા તેલ છે કે વાળની આયુવેર્દિક ચમત્કારીક ઔષધી ? આ તેલના ઉપયોગથી મોટાભાગની વાળની સમશ્યાઓ દુર થાય છે. તેનો બધો જ યશ, હું એમ માનુ છું કે, અસ્મિકા તેલ અને તેના સર્જકોને ફાળે જાય છે. હું એટલે જ કહીશ કે અસ્મિકા તેલનો નિયમીત ઉપયોગ કરો અને વાળની લગભગ સમશ્યાઓ દુર થવા સાથે વાળની સુંદરતા મુલાયમતા વધી જશે.

વાળની સુંદરતાનું મહત્વ બહેનોમાં ખુબ જ હોય છે અને મહિલાઓ માટે તો વાળની સુંવાળપ એ મોટું  ઘરેણું ગણાય છે. બહેનો વાળની સાર-સંભાળ માટે મોટો ખર્ચ કરતા પણ અચકાતી નથી. અને તેટલે જ હું તમને સહુને તમારા વાળ માટે વરદાન સમા ''અસ્મિકા તેલ''  નો ઉપયોગ કરવા સલાહ આપું છું.  તમને વાળનો પ્રોબ્લેમ હોય કે ના હોય પણ અસ્મિકા તેલના નિયમીત ઉપયોગથી વાળની સમસ્યાઓ સર્જાતી નથી. આ તેલમાં કોઇ જ કૃત્રિમ સુગંધ કે કલર નાખવામાં આવતા નથી. બહેનો માટે એ સંપૂર્ણ આયુર્વેદિક આવિષ્કાર છે. વાળ ખરે નહિ, વાળમાં ખોડો પડે નહિ, વાળ ફાટે નહી, રૂક્ષ બને નહિ અને વાળની સુંદરતા, રસાળતા અને મુલાયમતા જળવાઇ રહે તે માટે બહેનોને ''અસ્મિકા'' તેલના ઉપયોગની ભલામણ કરૂ છું .

-ડો. દિપ્તી સાદરાણી ગઢીયા

(4:30 pm IST)