રાજકોટ
News of Monday, 19th August 2019

આજે બોળચોથ : મહિલાઓએ કર્યુ ગૌમાતાનું પૂજન

રાજકોટ : શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર છે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પૂજન કરી વાર્તા કર્યા બાદ બાજરાનો રોટલો અને મગનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. તસ્વીરમાં ઢેબર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ગૌમાતાનું પૂજન કરતી બહેનો નજરે પડે છે.

(4:26 pm IST)