રાજકોટ
News of Monday, 19th August 2019

મહાદેવને શીશ ઝુકાવતાં મ્યુ. કમિશ્નરઃ શ્રાવણિયા સોમવારે પંચનાથ મંદિરે પૂજા-અર્ચના કરતું બંછાનિધી દંપતી

રાજકોટઃ પવિત્ર શ્રાવણ મહીનાનાં સોમવારે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ પંચનાથ મંદિર ખાતે નીજ મંદિરમાં બીરાજતાં શ્રી પંચનાથ મહાદેવની શાસ્ત્રોકત વિધી સાથે વિશેષ પૂજા-અર્ચનાં કરી હતી તે વખતની તસ્વીરો આ પૂજામાં શ્રી પાનીનાં પત્નિ શ્રીમતી સીમાબેન પણ જોડાયા હતાં.

(3:52 pm IST)