રાજકોટ
News of Thursday, 19th July 2018

જામનગર રોડ પર આવેલા નાગેશ્વરમાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં દીવાલ ધરાશાયી

 

રાજકોટ;શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા નાગેશ્વરમાં રોયલ હોમ એપાર્ટમેન્ટના  ચિલ્ડ્રન પ્લે એરિયાને અડીને આવેલી તોતીંગ દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી. બાળકો વરસાદની મોજ માણતા રમતા હતા અને રમીને ગયા તેની થોડી ક્ષણો બાદ દિવાલ કડડભૂસ થઇ હતી એક મોટી દૂઘર્ટના સ્હેજમાં ટળી હતી.

(10:23 pm IST)