રાજકોટ
News of Saturday, 19th June 2021

દે ધુબાકા...!

 મોસમના વરસાદે આગમન કરતા જ બાળકોને મોજ પડી ગઇ હતી. માર્ગો પર ભરાયેલ પાણી જોઇને નાચી ઉઠેલા બાળકોએ ધુબાકા મારી મોજ માણી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)