રાજકોટ
News of Saturday, 19th June 2021

છેલ્લી તકઃ રાજકોટ મ.ન.પા.ની આવાસ યોજનાના ફોર્મની મુદ્દત વધી

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૦ ચો.મી.ના ૧૬૪૮ અને ૪૦ ચો.મી.ના ૧૬૭૬ તથા ૬૦ ચો.મી.ના ૧૨૬૮ મળી વિવિધ ૮ સ્‍થળોએ બનનાર કુલ ૪૧૭૧ આવાસો સામે ૨૬૨૦ ફોર્મ પરત આવ્‍યા : આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત કરવાની મુદ્દત ૯ જુલાઈ સુધી વધારાઇ : મેયર પ્રદિપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની સતાવાર  જાહેરાત

શહેરમાં ક્‍યાં - ક્‍યાં ફલેટ બનશે

(12:15 pm IST)