રાજકોટ
News of Tuesday, 19th June 2018

જિલ્લા પંચાયતમાં અલ્પાબેન ખાટરિયાને સત્કારવા સમીયાણો

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદના ઉમેદવાર અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાએ પોતાનો વિજય નિશ્ચિત માન્યો છે. આવતીકાલે વિધિવત ચૂંટાયા બાદ તેમના સ્વાગત અને જમણવાર માટે પંચાયતના પટાંગણમાં આજે બપોરથી માંડવો નખાવા લાગ્યો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.૩૮)

(3:30 pm IST)