News of Tuesday, 19th June 2018
ફ્રેન્ડ્સ ફોર વુમેન એન્ડ ચિલ્ડ્રનના સભ્યો તરીકે 572 મહિલાઓની નિમણુંક
સુરક્ષા,ઘરેલુ હિંસા અને શારીરિક શોષણ જેવા કેસોમાં પોલીસની કરશે મદદ
રાજકોટ :ગુજારતા પોલ્સન સુરક્ષાસેતુ સોસાયટીના ઉપક્રમે હાલમાં 572 મહિલા સભ્યોની પસંદગી કરાઈ છે
આ મહિલા સભ્યોને સ્વરક્ષણ તાલીમ,કાયદાકીય માહિતી,અને સુરક્ષાને લગતા કાયદાઓથી માહિતગાર કારાશે
સામાન્ય રીતે મહિલાઓને લગતી ફરિયાદોજેમાં કે ધારેલી હિંસા,કાર્યસ્થળે શોષણ,શારીરિક શોષણ જેવા કેસમાં આ સભયો પોલીસની મદદ કરશે
(12:06 am IST)