રાજકોટ
News of Tuesday, 19th May 2020

ઇશ્વરને પ્રાર્થના સાથે પુનઃ પ્રારંભ

રાજકોટઃ ૬-૬ દાયકાથી શહેરમાં કાર્યરત સિલાઇ મશીનની સુપ્રસિધ્ધ પેઢીએ ૫૯ દિવસ લોકડાઉનનું ચુસ્ત પાલન કરી આજે સાફ-સફાઇ અને સેનીટાઇઝર કરી દેવી-દેવતાઓના આર્શીવાદ લઇ ધ્રુપ-દિવા સાથે મંગલ પ્રારંભ કર્યો હતો તેમ જયોતિ સોઇંગ મશીન કાું.ના શ્રી મહેશભાઇ કોટકે જણાવ્યું છે.

(4:05 pm IST)