રાજકોટ
News of Saturday, 19th May 2018

એરપોર્ટ ફાટક નજીક વૃક્ષ સળગી ગયું કે સળગાવી દેવાયું?

રાજકોટ : વૃક્ષ ઉગાડો, વૃક્ષનું જતન કરો તેવી જીવદયાપ્રેમીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે ત્યારે આજે બપોરે અહિંના એરપોર્ટ ફાટક નજીક શ્રેયસ સોસાયટી પાસે આવેલ વૃક્ષને કોઈએ જળમૂળમાંથી ઉખેડી સળગાવી દીધુ હતું. તૂટેલા વૃક્ષના લીધે વાહનચાલકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.(૩૭.૧૪)

(4:11 pm IST)