રાજકોટ
News of Saturday, 19th May 2018

વેરા વિભાગની કામગીરી ઝડપી બનાવોઃ જાગૃતીબેન ડાંગર

રાજકોટઃ કોંગ્રેસના મહીલા કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઇ ડાંગરે મ્યુ. કમિશ્નરશ્રીને પત્ર પાઠવી વેરા વિભાગમાં નામ ટ્રાન્સફર, નવા વેરા બીલ સહીતની કામગીરી અત્યંત ઢીલી હોઇ આ કામગીરી વેગવંતી બનાવવાં રજુઆત કરી છે.(૪.૧૬)

(3:56 pm IST)