રાજકોટ
News of Friday, 19th April 2019

અહેમદભાઈ કાલે રાજકોટમાં

કોંગ્રેસના મોટાગજાના નેતા અને રાજયસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલ આવતીકાલે રાજકોટ આવી રહ્યાનું કોંગ્રેસના ટોચના સુત્રોમાંથી જાણવા મળે છે. અહેમદભાઈ પત્રકાર પરીષદ પણ સંબોધશે. જેમાં મોટો ધડાકો કરે તેવી સંભાવના છે.(૩૦.૨)

(12:31 pm IST)