રાજકોટ
News of Thursday, 19th April 2018

વેસ્ટઝોન વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી વિતરણની સમસ્યા ઉપરાંત કાલે પાણીકાપનો ડામઃ કોંગ્રેસ

રાજકોટઃ તંત્રની બેદરકારીથી વાલ્વ લીકેજ, લાઇન લીકેજ વગેરેના કારણે થતા પાણીના વેડફાટનો રોકવા ગંભીરતા પૂર્વક આયોજન કરવુ જરૂરીઃ  વિપક્ષી નેતા મનસુખ કાલરીયાની રજુઆત

(4:31 pm IST)