રાજકોટ
News of Tuesday, 19th March 2019

પ્રો.ડો. કુંજલ ત્રિવેદીને શ્રેષ્ઠ બ્રાહ્મનારીનો એવોર્ડ અર્પણ

રાજકોટઃ ભુદેવ સેવા સમિતિ દ્વારા શંખેશ્વર કોલેજના પ્રો.ડો. કુંજલ ત્રિવેદીને શ્રેષ્ઠ બ્રાહ્મનારીનો એવોર્ડ  તેજસ ત્રિવેદીના  હસ્તે અર્પણ કરવામાં આવેલ.

 તેઓ મુળ રાજકોટના અને શંખેશ્વર એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપીકા તરીકે ફરજ બજાવે છે. પીએચડીની પદવી મેળવી છે. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, અલ્કાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, રક્ષાબેન ત્રિવેદી, પન્નાબેન પંડયા વિ. ઉપસ્થિત રહેલ.

(3:53 pm IST)