રાજકોટ
News of Tuesday, 19th March 2019

રાજકોટમાં હાર્દીકના પૂતળાનું દહન

 હાલમાં જ કોંગ્રેસમાં ભળેલા હાર્દીક પટેલ રાજકોટની મુલાકાતે આવતા તેમના વિરોધમાં પૂતળા દહન થયુ હતુ. એસ.પી.જી. ગ્રુપના કેટલાક સભ્યોએ રેસકોર્ષ રીંગરોડ પર બસસ્ટોપ નજીક હાર્દીકનું પુતળુ બાળી હાર્દીક હાય હાયની નારાબાજી લગાવી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)