રાજકોટ
News of Tuesday, 19th January 2021

રાજકોટમાં પાટીલનું સ્‍વાગત

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે પધારેલ ત્‍યારે શહેર તથા જીલ્લા ભાજપ દ્વારા બુકે આપી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:16 pm IST)