રાજકોટ
News of Saturday, 18th September 2021

શહેરમાં આજે પણ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૮૧૪એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૯ દર્દીઓ સારવાર હેઠળ

(2:57 pm IST)