રાજકોટ
News of Friday, 18th September 2020

રાજકોટ કલેકટરનો ચાર્જ રાણાવસીયાને

રેમ્યા મોહન ૧૪ દિ' કોરન્ટાઇન છે

રાજકોટ કલેકટર રેમ્યા મોહનને કોરોના જાહેર થતા ૧૪ દિવસ હોમ આઇસોલેશન હોય કલેકટરનો ચાર્જ રાજકોટના ડીડીઓ શ્રી રાણાવસીયાને સોંપાયોઃ નિર્ણયો અંગે કલેકટર રેમ્યા મોહન ટેલીફોનિક ચર્ચા કરી સૂચના આપશેઃ સહી બાબતે ડીડીઓ રાણાવસીયા કલેકટરની સહી કરશેઃ ગઇકાલથી ચાર્જ સંભાળ્યો

(3:45 pm IST)