રાજકોટ
News of Thursday, 18th July 2019

કુંડલીયા કોલેજમાં વિવિધ કાર્યક્રમ સંપન્ન

 શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજમાં ગુરૂપૂર્ણિમા, પ્રવેશોત્સવ તથા નવનિયુકત અધ્યાપકોનો આવકાર કાર્યક્રમની ઉજવણી થયેલ. મુખ્ય અતિથિપદે એમ. જે. કંુડલિયા કોલેજના આચાર્યશ્રી ડો. સ્મિતાબેન ઝાલા તથા અધ્યક્ષ ડો.અલ્પનાબેન ત્રિવેદી રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી, અધ્યાપકગણ તાલીમાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)