રાજકોટ
News of Tuesday, 18th June 2019

વોર્ડ નં.૧૮ના વિવિધ વિસ્તારમાં કચરાપેટી-સાઇન બોર્ડ- બસ સ્ટોપનો કચ્ચર ઘાણઃ રીપેર કરો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮ના કોઠારિયા રોડ પર વિવિધ વિસ્તારમાંં તંત્ર દ્વારા લગાવામાં આવેલ સાઇન બોડ, બસ સ્ટોપ તથા કચરાપેટીઓ તાકિદે રીપેર કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(3:44 pm IST)