રાજકોટ
News of Monday, 18th June 2018

રીસામણા-મનામણાકાંડ પુરો !

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનમાં આજે વિવિધ સમિતિનાં ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો તે વખતની તસ્વીરમાં વોટરવર્કસ સમિતિનાં ચેરમેન બાબુભાઇ આહિરને શુભેચ્છા પાઠવી રહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ દર્શાય છે. નોંધનિય છે કે બાબુભાઇ આહિરે ચેરમેનોની નિમણૂંક વખતે ભારે નારાજગી વ્યકત કર્યાની ચર્ચાઓ હતી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:44 pm IST)