રાજકોટ
News of Tuesday, 18th May 2021

ગોંડલ રોડ પર ઝાડ-વાયર તુટી જતા તાકિદે રસ્તો ખુલ્લો કરાવતા કોર્પોરેટર રામાણી

રાજકોટ : શહેરમાં મોડી રાત્રે ૭૫ કિલોમીટર  પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, વિજ થાંભલાઓ તથા વાયરો તૂટ્યા હતા. ત્યારે ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ વિસ્તારમાં ઝાડ અને વિજ વાયર તુટી જતા વોર્ડ નં. ૧૩માં કોર્પોરેટર નીતિન રામાણીએ વિજતંત્ર અને ગાર્ડન શાખાને  સાથ રાખી તાકિદે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તે વખતની તસ્વીર.

(3:57 pm IST)