રાજકોટ
News of Tuesday, 18th May 2021

બાલમુકુન્દ પ્લોટ-૪માં ઝાડ પડ્યું: વિજ થાંભલો બટકીને લટકી ગયો

રાજકોટઃ નિર્મલા રોડ પર ૪-બાલમુકુન્દ પ્લોટમાં વાવાઝોડાની અસરને લીધે ઝાડ પડી ગયું હતું અને એક વિજ થાંભલો બટકીને લટકી ગયો હતો. આ કારણે વિજતાર રોડ પર પથરાઇ ગયા હતાં. આ કારણે જોખમ સર્જાયું હતું.

(3:05 pm IST)