રાજકોટ
News of Tuesday, 18th May 2021

ઓટલાના આશરે

 વાવાઝોડાની અસરને લીધે સવારે વરસાદ અને ભારે પવન વચ્ચે એક વ્યકિત બચવા માટે દૂકાનના ઓટલા પર બેસી ગયા હતાં અને આશરો મેળવ્યો હતો. શહેરના ઢેબર રોડ એસટી બસપોર્ટ સામેનું આ દ્રશ્ય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:27 pm IST)