રાજકોટ
News of Saturday, 18th May 2019

કોઠારીયા વિસ્તારમાં રાહદારી રસ્તો ખુલ્લો કરોઃ રજુઆત

રાજકોટ  :  શહેરના વોર્ડ નં.૧૮ ના કોઠારિયા વિસ્તારમાં રાહદારી રસ્તો ખુલ્લો કરવા વિસ્તારવાસીઓ દ્વારા ડે. મ્યુ.કશ્નિરને રજુઆત કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીર  અશોક બગથરીયા)

(3:30 pm IST)