News of Monday, 18th March 2019
કોર્પોરેશનની મસાલા માર્કેટો ધમધમી : ૧૭ થડા શરૂ
રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની નાનામવા મસાલા માર્કેટમાં-પ સ્ટોર સોરઠીયાવાડીમાં-૬ અને આજી નદી કાંઠે-ર સહિત કુલ ૧૭ જેટલા મસાલાના થડા ફાળવાયા : તંત્રને સીઝનમાં લાખોની આવક થશે
(3:46 pm IST)