News of Sunday, 18th February 2018
સેલ્ફી વીથ મી
રાજકોટમાં આજે યોજાયેલ મેરોથનમાં વડિલો, યુવાનો, બહેનો, સૌ કોઇ ઉત્સાહ ભેર જોડાયા હતા. આ સાથે યુવતિઓ મોબાઇલમાં સેલ્ફી લઇ રહ્યા હતા તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)
(3:56 pm IST)