રાજકોટ
News of Friday, 18th January 2019

વાઈબ્રન્ટ સમીટ માટે નરેન્દ્રભાઈ અને વિજયભાઈને શુભેચ્છા પાઠવતા સુહાસ પંડયા

રાજકોટ, તા. ૧૮ :. આજે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય વાઈબ્રન્ટ સમીટમાં હજારો કરોડના વિકાસ કાર્યોનાં એમ.ઓ.યુ. કરી ગુજરાત તથા દેશના વિકાસને વેગવંતો બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટના લોકલાડીલા સુહાસ પંડયાએ શુભેચ્છા પાઠવી છે.

(4:16 pm IST)