રાજકોટ
News of Friday, 18th January 2019

આવાસ યોજનાઓમાં ગ્રાઉન્ડ ફલોરના રહેવાસીઓ દ્વારા ગેરકાયદે દબાણોઃ ટી.પી. વિભાગ તપાસ કરી ડીમોલીશન કરશે

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાઓમાં ગ્રાઉન્ડ ફલોરના કેટલાક રહેવાસીઓએ પાછળના ભાગે રૂમ-સંડાસ-બાથરૂમના દબાણો કરી લીધાની ફરીયાદઃ ટી.પી. વિભાગને તપાસ સુપ્રત કરતા કમિશ્નર

(4:14 pm IST)