રાજકોટ
News of Friday, 18th January 2019

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીનો કાર્યક્રમ જાહેર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી દ્વારા આગામી માર્ચ માસમાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનું સમય પત્રક તબકકાવાર જાહેર કર્યું છે.

૧૪/૦૩/૨૦૧૯

(૧) બી.એ. (બી.એડ.)  સેમેસ્ટર - ૦૬, (૨) બી.એ. સેમેસ્ટર-૦૬, (૩) બી.એ. (હોમસાયન્સ)  સેમેસ્ટર - ૦૬, (૪) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૧, (૫) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૧૦, (૬) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૯,  (૭) બી.બી.એ સેમેસ્ટર-૦૬, (૮) બી.સી.એ. સેમેસ્ટર -૦૬, (૯) બી.કોમ સેમેસ્ટર-૦૬, (૧૦) બી.જે.એમ.સી. સેમેસ્ટર-૦૧ અને ૦૨, (૧૧) બેચરલ ઓફ પરફોમીંગ આર્ટસ સેમેસ્ટર -૦૪ અને ૦૬, (૧૨) બી.આર.એસ. સેમેસ્ટર ૦૪ અને ૦૬ (૧૩) બી.એસસી. સેમેસ્ટર - ૦૬, (૧૪) બી.એસસી. (હોમસાયન્સ) સેમેસ્ટર - ૦૪ અને ૦૬, (૧૫) બી.એસસી. (આઇ.ટી.) સેમેસ્ટર - ૦૬,  (૧૬) બી.એસ. ડબલ્યુ. સેમેસ્ટર  - ૦૪ અને ૦૬, (૧૭) બી.વોક. સેમેસ્ટર - ૦૪ અને ૦૬, (૧૮) ડી.સી.એસ સેમેસ્ટર -૦૧ અને ૦૨, (૧૯) ડી.એમ.એલ.ટી, (૨૦) એલ.એલ.બી સેમેસ્ટર  ૦૪ અને ૦૬, (૨૧) એમ.જે.એમ.સી (ન્યુ) સેમેસ્ટર - ૦૧ અને ૦૨, (૨૨) એમ.જે.એમ.સી (ઓલ્ડ) સેમેસ્ટર -૦૨ અને ૦૪ (૨૩) માસ્ટર ઓફ પરફોમીંગ આર્ટસ સેમેસ્ટર -૦૨ અને ૨૪, (૨૪) એમ.આર.એસ. સેમેસ્ટર -૦૨ અને ૦૪, (૨૫) એમ.એસસી. (આઇ.ટી.) સેમેસ્ટર -૦૪, (૨૬) પી.જી.ડી.એમ.સી. સેમેસ્ટર -૦૧ અને ૦૨

૨૬/૦૩/૨૦૧૯

(૧) બી.એ. (બી.એડ.)  સેમેસ્ટર - ૦૪, (૨) બી.એ. સેમેસ્ટર-૦૪, (૩) બી.એ. (હોમસાયન્સ)  સેમેસ્ટર - ૦૪, (૪) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૩, (૫) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૫, (૬)  બી.બી.એ સેમેસ્ટર-૦૪, (૭) બી.સી.એ.સેમેસ્ટર -૦૪, (૮) બી.કોમ સેમેસ્ટર-૦૪, (૯) બી.પી.એડ સેમેસ્ટર  - ૦૧ અને ૦૨, (૧૦) બી.એસ.સી સેમેસ્ટર  - ૦૪, (૧૧) બી.એસસી. (હોમસાયન્સ) સેમેસ્ટર - ૦૨, (૧૨) બી.એસસી. (આઇ.ટી.) સેમેસ્ટર - ૦૪,  (૧૩) બી.એસ. ડબલ્યુ. સેમેસ્ટર  - ૦૨, (૧૪) બી.વોક. સેમેસ્ટર - ૦૨, (૧૫)ડીપ્લોમા ઇન લેબર લોઝ એન્ડ પ્રેકટીકસ, (૧૬) ડીપ્લોમા ઇન ટેક્ષેશન લોઝ એન્ડ પ્રેકટીકસ, (૧૭) અંગ્રેજી કસોટી (૧૮) એલ.એલ.બી સેમેસ્ટર - ૦૨, (૧૯) એમ.બી.એ (બેકીગ એન્ડ ફીનાન્સ) સેમેસ્ટર -૦૪, (૨૦) એમ.બી.એ સેમેસ્ટર - ૦૪, (૨૧) એમ.ફીલ. (મેનેજમેન્ટ) સેમેસ્ટર - ૦૧ અને ૦૨

૦૪/૦૪/૨૦૧૯

(૧) બી.એ. (બી.એડ.)  સેમેસ્ટર - ૦૨, (૨) બી.એ. સેમેસ્ટર-૦૨, (૩) બી.એ. (હોમસાયન્સ)  સેમેસ્ટર - ૦૨, (૪) બી.એ. ઇન્ટીરીયર ડીઝાઇન સેમેસ્ટર - ૦૨,  (૫) બી.એ. ઇન્ટીરીયર ડીઝાઇન સેમેસ્ટર - ૦૪,  (૬) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૨, (૭)  બી.બી.એ સેમેસ્ટર-૦૨, (૮) બી.સી.એ.સેમેસ્ટર -૦૨, (૯) બી.કોમ સેમેસ્ટર-૦૨, (૧૦) બી.એચ.ટી. એમ. સેમેસ્ટર  - ૦૨, (૧૧) બેચરલ ઓફ પરફોમીંગ આર્ટસ સેમેસ્ટર-૦૨, (૧૨) બી.આર.એસ. સેેમેસ્ટર-૦૨, (૧૩) બી.એસસી. સેમેસ્ટર-૦૨, (૧૪) બી.એસસી. (બાયો-ઇન્ફો) સેમેસ્ટર-૦૨, ૦૪ અને ૦૬, (૧૫)  બી.એસસી. (આઇટી) સેમેસ્ટર -૦૨, (૧૬) એકઝીમ લો સેમેસ્ટર - ૦૧ અને ૦૨, (૧૭) પી.જી.ડી.બી.એલ. સેમેસ્ટર - ૦૧ અને ૦૨, (૧૮) પી.જી.ડી.અફ. એસ. સેમેસ્ટર- ૦૧  અને ૦૨, (૧૯) પી.જી.ડી.એલ.પી.ઓ. સેમેસ્ટર - ૦૧ અને ૦૨

૧૬/૦૪/૨૦૧૯

(૧) બી.એ. ઇન્ટીરીયર ડીઝાઇન સેમેસ્ટર - ૦૬,  (૨) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૪, (૩) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૬, (૪) બી.એડ (ન્યુ) સેમેસ્ટર -૦૨ અને ૦૪, (૫) બી.એડ (ઓલ્ડ) સેમેસ્ટર -૦૧ અને ૦૨, (૬)  બી.એડ (બેઝીક એજયુ. સહિત) (ન્યુ) સેમેસ્ટર ૦૨ અને ૦૪, (૭)  બી.એડ (બેઝીક એજયુ. સહિત) (ઓલ્ડ) સેમેસ્ટર ૦૧ અને ૦૨,  (૮)  બી.એડ. (અંગ્રેજી) (ન્યુ) સેમેસ્ટર ૦૨ અને ૦૪, (૯) બી.એડ. (અંગ્રેજી) (ઓલ્ડ) સેમેસ્ટર - ૦૧ અને ૦૨ , (૧૦) બી.એચ.ટી.એમ. સેમેસ્ટર ૦૪, (૧૧) બી.એચ.ટી.એમ. સેમેસ્ટર -૦૬, (૧૨) બી.એચ.ટી.એમ. સેમેસ્ટર- ૦૮, (૧૩) ડીપ્લોમા ઇન યોગા એજયુ. સેમેસ્ટર ૦૧ અને ૦૨, (૧૪) એમ.બી.એ (બેંકીગ એન્ડ ફીનાન્સ) સેમેસ્ટર- ૦૨ (૧૫) એમ.બી.એ સેમેસ્ટર  - ૦૨, (૧૬) એમ.સી.એ. સેમેસ્ટર ૦૨, ૦૪ અને ૦૬, (૧૭) એમ.પી.એડ. સેમેસ્ટર - ૦૨ અને ૦૪, (૧૮) એમ.ફીલ. (એમ.પી.એડ.) સેમેસ્ટર -૦૧ અને ૦૨, (૧૯) એમ.એસસી (ઇ.સી.આઇ.) સેમેસ્ટર ૧૦, (૨૦) એમ.એસસી (ઇ.સી.આઇ.) સેમેસ્ટર - ૦૮, (૨૧) એમ.એસસી. સેમેસ્ટર -૦૨, (૨૨) એમ.એસ.ડબલ્યુ સેમેસ્ટર ૦૨ અને ૦૪, (૨૩) પી.જી.ડી.સી.એ. સેમેસ્ટર - ૦૧ અને ૦૨, (૨૪) પી.જી.ડીપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર -૦૧ અને ૦૨

૨૩/૦૪/૨૦૧૯

(૧) બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૨, (૨)  બી.એ. (એલ.એલ.બી)  સેમેસ્ટર - ૦૮, (૩)બી.લીમ. સેમેસ્ટર -૦૧ અને ૦૨, (૪) સી.ઓ.પી., (૫) ડીપ્લોમા ઇન બીઝનેશ મેનેજમેન્ટ સેમેસ્ટર -૦૨ અને ૦૪, (૬) એલ.એલ.એમ સેમેસ્ટર -૦૨ અને ૦૪, (૭) એલ.એલ.એમ (હયુમનરાઇટસ સહિત) સેમેસ્ટર- ૦૨ અને ૦૪, (૮) એમ.એ. (ઓલ) સેમેસ્ટર- ૦૪, (૯) એમ.એ. (હોમસાયન્સ) સેમેસ્ટર- ૦૪, (૧૦) એમ.કોમ.સેમેસ્ટર- ૦૪, (૧૧) એમ.લીબ.સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૧૨) એમ.એલ.ડબલ્યુ. સેમેસ્ટર- ૦૨ અને ૦૪, (૧૩) એમ.ફીલ. (વિજ્ઞાન) સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૧૪) એમ.એસ.સી (ઓલ) સેમેસ્ટર- ૦૪, (૧૫) એમ.એસ.સી. (એપ્લાઇડ ફીઝીકસ) સેમેસ્ટર- ૦૪, (૧૬) એમ.એસ.સી.(એપ્લાઇડ ફીઝીકસ) સેમેસ્ટર- ૦૬, (૧૭) એમ.એસ.સી (ઇ.સી.આઇ.) સેમેસ્ટર -૦૪, (૧૮) એમ.એસસી. (ઇ.સી.આઇ.) સેમેસ્ટર- ૦૬, (૧૯) એમ.એસ.સી. (હોમસાયન્સ) સેમેસ્ટર- ૦૪

૩૦/૦૪/૨૦૧૯

(૧)બી.એસસી. (એફ.એસ.ટી.) સેમેસ્ટર- ૦ ૧ થી ૬, (૨) ડી.પી.એચ.એસ. સેમેસ્ટર-  ૧ થી ૪, (૩) એમ.એ. (ઓલ) સેમેસ્ટર- ૦૨, (૪) એમ.એ. (હોમસાયન્સ) સેમેસ્ટર- ૦૨, (૫) એમ.કોમ. સેમેસ્ટર- ૦૨, (૬) એમ.એડ. સેમેસ્ટર- ૦૨, (૭) એમ.એડ. સેમેસ્ટર- ૦૪, (૮) એમ.ફીલ. (વિનયન) સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૯) એમ.ફીલ. (વાણીજય) સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૧૦) એમ.ફીલ. (એજયુકેશન) સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૧૧) એમ.પ્લાન સેમેસ્ટર- ૦૨, (૧૨) એમ.પ્લાન. સેમેસ્ટર- ૦૪, (૧૩) એમ.એસસી. (ઓલ) સેમેસ્ટર- ૦૨, (૧૪) એમ.એસ.સી. (એપ્લાઇડ ફીઝીકસ) સેમેસ્ટર- ૦૨, (૧૫) એમ.એસસી. (ઇ.સી.આઇ.) સેમેસ્ટર- ૦૨, (૧૬) એમ.એસસી. (હોમસાયન્સ) સેમેસ્ટર- ૦૨, (૧૭) એમ.એસસી. (વાઇલ્ડલાઇફ) સેમેસ્ટર- ૦૨ અને ૦૪, (૧૮) પી.જી.ડી.બી.એ. સેમેસ્ટર- ૦૧ અને ૦૨,  (૧૯) પી.જી.ડી.એફ.એસ.ટી., (૨૦) પી.જી.ડી.એચ.એચ.એમ. સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૨૧) પી.જી.ડી.એચ. ટી.એ. સેમેસ્ટર- ૦૧ અને ૦૨, (૨૨) પી.જી.ડી.એસ.એ. આઇ.ટી. સેમેસ્ટર- ૦૧ અને ૦૨

(3:49 pm IST)