રાજકોટ
News of Wednesday, 17th November 2021

રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 13 વર્ષીય યુવક અને લોધાવાડ વિસ્તારનાં 53 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ દર્દીનાં કોન્ટેકમાં આવેલા લોકોના ટેસ્ટીંગ કરાયા

મહિલા દર્દીએ વેકસીનના બંને ડોઝ લીધા : હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ: અત્યાર સુધીમાં 42,865 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે

રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 13 વર્ષીય યુવક અને લોધાવાડ વિસ્તારનાં 53 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે દર્દીનાં કોન્ટેકમાં આવેલા લોકોના ટેસ્ટીંગ કરાયા છે

 મહિલા દર્દીએ વેકસીનના બંને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું છે, હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે , અત્યાર  સુધીમાં 42,865 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે .

(8:28 pm IST)