રાજકોટ
News of Saturday, 17th November 2018

જિલ્લા પંચાયત દ્વારા કચ્છના પશુઓનું રસીકરણ

રાજકોટ : કચ્છમાં અછતની પરિસ્થિતિને કારણે રાજકોટ તરફ સ્થળાંતર કરીને આવતા પશુઓને રોગથી બચાવવા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા રસીકરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

(3:13 pm IST)