રાજકોટ
News of Monday, 17th September 2018

રાજકોટ શહેર-જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લેનાર નવા ૪૩૦ વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટી ફરી ચેક કરતું કલેકટર તંત્ર

હાઇકોર્ટની સુચના બાદ રાજકોટ શહેર- જિલ્લામાં મેડિકલમાં પ્રવેશ લેનાર ૪૩૦ વિદ્યાર્થીઓના ફરી વખત ડોમીસાઇલ સર્ટીફિકેટ ચેક કરાયાઃ એડી. કલેકટર પરિમલ પંડયા તથા અન્‍ય બે અધિકારી દ્વારા કાર્યવાહીઃ હવે હાઇકોર્ટને રીપોર્ટ કરાશે.

(4:02 pm IST)