News of Wednesday, 17th August 2022
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૩૦મીએ
રાજકોટ, તા. ૧૭ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા. ૩૦ ઓગસ્ટે યોજવા માટે કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા તરફથી વહીવટી તંત્રને નોંધ મોકલાયેલ છે. ટુંક સમયમાં વિધિવત એજન્ડા બહાર પડવાની સંભાવના છે.
(4:10 pm IST)