રાજકોટ
News of Tuesday, 17th July 2018

ગીતાનગરમાં ઝાડ પડતાં મોટર કાર દબાઇ ગઇઃ વિજ થાંભલો પણ ધરાશાયી

એસ. ટી. વર્કશોપ પાસે આવેલ ગીતાનગરમાં ગઇ રાતનાં ભારે વરસાદથી લીંબડાનું ઘટાટોપ વૃક્ષ તુટી પડતાં તેની નીચે મોટરકાર દબાઇ હતી. તેમજ વીથ થાંભલો પણ ધરાશાયી થયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:37 pm IST)