News of Tuesday, 17th July 2018
જામનગર રોડ પર એપાર્ટમેન્ટનાં સ્વીમીંગ પુલની દિવાલ તુટી પડી
રાજકોટ : જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર પાસે ભારે વરસાદથી એપાર્ટમેન્ટની ૬ ફુટ ઉંચી દિવાલ ત્થા ચિલ્ડ્રન એરીયામાં સ્વીમીંગ પુલ પાસે ભેખડ ધસી પડતાં આ સ્થળ જોખમ બન્યુ છે જે તસ્વીરમાં દર્શાય છે.
(4:33 pm IST)