News of Tuesday, 17th July 2018
આજીમાં શ્રીગણેશ
શહેરના મુખ્ય જળાશય એવા આજી ડેમમાં ૦.૫૦ ફુટ નવા નીર આવતા હાલની સપાટી ૧૬.૪૪ ફુટે પહોંચી છે. ઉપરોકત તસ્વીરમાં આજી ડેમ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:15 pm IST)