'જેન્ટલમેન બાર્બર શોપ'નો આવતીકાલથી રાજકોટના ભકિતનગર સર્કલ નજીક પ્રારંભ
રાજકોટનું ઉમીયા ગ્રુપ અને વાય.કે. ક્રિએશન ચેઈન સ્થાપવા જઈ રહ્યુ છે : હકિમ અલીમ-સેલીબ્રીટી હેર સ્ટાઈલીસ્ટ એકેડેમીનો તાલીમબદ્ધ સ્ટાફઃ લકઝુરીયસ રોયલ સ્યુટ, ચીલ્ડ્રન હેર કેર એરીયાઃ ફુલ્લી હાઈજેનીક વર્ક
YK Creation અને શ્રી ઉમીયા ગ્રુપ બન્ને સાથે મળીને ઓલ ઈન્ડીયામાં (YK Creation)ની બ્રાન્ચ નાખવા જઈ રહ્યુ છે. તેમાની અત્યારે હાલ રાજકોટમાં ત્રીજી બ્રાન્ચ YK Creation Gentaleman Barber Shopના નામે ભકિતનગર સર્કલ, ગીતા મંદિરની બાજુમાં ૧૮ જૂનને શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે જેનો શુભારંભ થવા જઈ રહ્યો છે.
જેની ખાસીયત એ છે કે રાજકોટમાં સૌ પ્રથમ યોગેશ વાજા અને કૃણાલ વાજા જે ઈન્ડીયાના ફેમસ એવા સેલીબ્રીટી હેર સ્ટાઈલીસ્ટ (Hakim Aalim) એકેડેમીમાંથી તાલીમ લીધેલ છે તથા જર્મનીમાં Barbaring ની એડવાન્સ માસ્ટર ડીગ્રી લીધેલ છે.
YK Creation Barber Shop જેમા લકઝુરીયસ રોયલ સ્યુટ અને ચિલ્ડ્રન હેરકટ એરીયા સાથે નવી ટેકનોલોજી તથા કોવીડ ગાઈડલાઈન હેઠળ ફુલ્લી હાઈજેનીક અને ડીસ્યોજેબલ ઈન્ક્રીપમેન્ટથી વર્ક થતુ હશે.