રાજકોટ
News of Friday, 17th May 2019

હનુમાનમઢી વિસ્તારમાં ફરી પાઇપ લાઇન તૂટી

રાજકોટ : શહેરના હનુમાન મઢી વિસ્તારમાં આજે સવારે વિજ તંત્રના ખોદકામ સમયે પાણી વિતરણની લાઇન તૂટી જવા પામતા ભરઉનાળામાં પાણીની રેલમછેલ થવા પામી હતી. આમ દરરોજ એક પાઇપ લાઇન તૂટવાની પરંપરા બની ગઇ હોય તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.

(3:55 pm IST)