રાજકોટ
News of Tuesday, 17th April 2018

રાજકોટના યુવાનોએ બનાવ્યું હિંદી સોંગ

લેખક-ગાયક પ્રયાંશ દુબે, અંકુર વર્માનો છે વિડીયો

 રાજકોટઃ તા.૧૭, રાજકોટની યુવા પ્રતિભાઓ અનેકવિધ ક્ષેત્રે ઝળહળતી સફળતાઓ મેળવી છે ત્યારે રાજકોટના બે યુવાનોએ વધુ એક હિન્દી સોંગ બનાવ્યું જેના નામ છે પ્રયાંશ દુબે અને અંકુર વર્મા

 બાઝ માસ્ટર્સ મ્યુઝીક નામનું બેન્ડ ચલાવી રહેલા પ્રયાંશ અને અંકુરે '' પ્લે લાઇક અ બોઝ'' નામનું ગીત બનાવ્યુંઙ્ગછે. આ ગીતના લેખક અને ગાયક છે પ્રયાંશ દુબે  અને વીડીયો અંકુર વર્માએ બનાવ્યો છે.

 બાઝ માસ્ટર્સ મ્યુઝીક દ્વારા આ અગાઉ પાંચ સોંગ બનાવવામાં આવ્યું છે. આ લેટેસ્ટ વીડીયો નિહાળવા માટે ( http://youtu.be/wuTMNZIR-d4) ઉપર કલીક કરો

 આ બંને યુવાનો પ્રયાંશ દુબે (મો.૮૫૩૦૭૪૨૪૩૦), અને  અંકુર વર્મા (મો.૭૯૯૦૪૧૪૭૧૪) ને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:36 pm IST)