રાજકોટ
News of Monday, 16th April 2018

કઇ વાત પર મુકત મને હાસ્ય આવી ગયું...

અકિલાના આંગણે આવેલા કોંગ્રેસના લડાયક મિજાજના વર્તમાન અને  પૂર્વ ધારાસભ્ય કોઇ વાતચીત દરમિયાન મુકતમને ખડખડાટ હસી પડ્યા હતા. શ્રી જવાહર ચાવડા અને શ્રી ઇન્દ્રનીલ રાજયગુરૂની આ લાક્ષણિક તસ્વીર અકિલાના યુવા તસ્વીરકાર સંદિપ બગથરીયાએ આબાદ ઝડપી લીધી હતી.

(12:55 pm IST)