રાજકોટ
News of Wednesday, 17th February 2021

તૈયારીઓ શરૃઃ મતદાન મથક નજીક ૧૦૦-ર૦૦ મીટરના પટ્ટાઓ દોરાયા

રાજકોટઃ આગામી ર૧ ફેબ્રુઆરીના યોજાનાર મ.ન.પા.ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાનની કામગીરીની પુરજોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મતદાન મથકને ૧૦૦ અને ર૦૦ મીટર દુરના પટ્ટાઓ દોરવામાંં આવ્યા છે તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:53 pm IST)