રાજકોટ
News of Monday, 16th December 2019

DSO સહિત રાજકોટ શહેર-જીલ્લામાં પાંચ ડે. કલેકટરો હાજર થયા...

રાજકોટ તા. ૧૬: તાજેતરમાં બદલીના દોરમાં રાજકોટમાં મુકાયેલા પ ડે. કલેકટરો આજે એકી સાથે હાજર થયા હતા, અને કલેકટર-એડી. કલેકટરને મળી ચાર્જ સંભાળ્યો હતો.

જેમાં ડીએસઓ તરીકે શ્રી પૂજાબાવળા, સ્ટેમ્પ ડયુટી-રાજકોટ-૧ના ડે. કલેકટર તરીકે શ્રી પૂજા જોટણીયા, સીટી પ્રાંત-૧ માં પૃથ્વીરાજસિંહ ગઢવી, સીટી-ર માં ચરણસિંહ ગોહીલ અને ગોંડલ પ્રાંત તરીકે શ્રી રાજેશ આલે ચાર્જ સંભાળ્યો હતો.

(3:45 pm IST)